क्या आप Best Gujarati Suvichar की तलाश कर रहे हैं? इस Page पर आपको Suvichar Gujarati 2022 के साथ-साथ Good Morning Suvichar in Gujarati का सबसे अच्छा संग्रह वो भी Photo, Images के साथ मिलेगा। आपको इस Page पर सभी Life Suvichar Gujarati और Trending suvichar in gujarati text 100% मिलेंगे।
आप Facebook, Instagram के साथ-साथ Sharechat और Whatsapp Status के लिए Gujarati में इस One line, Two lines Gujarati Quotes को आसानी से download और copy कर सकते हैं और इसे अपने Facebook, Whatsapp या Instagram Status पर Share कर सकते हैं। साथ ही, आप इसे आसानी से पढ़ सकते हैं, Copy कर सकते हैं और अपने पसंदीदा suvichar, status और quotes को किसी के साथ भी Share कर सकते हैं।
Page Contents
Best Gujarati Suvichar 2022 ગુજરાતી સુવિચાર
જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય ત્યારે ભવિષ્ય તો બાકી જ હોય
જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે ‘ લોકોને સારો લાગ્યો છું , જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે – પારકા તો દુર પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો
ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો પણ સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપતો નથી
સુવિચાર ગુજરાતી
સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે
બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી રડવું નહી લડવું નહી, કોઈને નડવું નહી
બિના કિતાબો કે જો પઢાઇ શીખી જાતી હૈ ઉસે જિંદગી કહતે
સુવિચાર ગુજરાતી
માણસ તો સિમ્પલ છે ખાલી માણસાઈ જ કોમ્પ્લિકેટેડ છે
જીવનમાં તોફાન આવે તે પણ ‘ જરૂરી છે ખબર તો પડે કોણ હાથ છોડાવીને ભાગે છે, ને કોણ હાથ પકડીને સાથે ચાલે
જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ
હૃદય પર જો પ્રભુનું આસન હોય અને મન પર જ પ્રભુનું શાસન હોય તેનું જીવન હંમેશા વૃંદાવન હો
સુવિચાર ગુજરાતી
જિંદગી મળવી એ નસીબની વાત છે મૃત્યુ મળવું એ સમયની વાત છે પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતાં રહેવું એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ
લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય પણ સમય તો પ્રભુ ના હાથમાં જ છે
ગુજરાતી સુવિચાર
કૌન કહેતા હૈ કી આદમી અપની કિસ્મત ખુદ લિખતા હૈ અગર યે સચ હૈ તો કિસ્મત મેં દર્દકૌન લિખતા હૈ
શુભ સવાર ની શુભેચ્છા Good Morning Status in Gujrati
સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે
વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી એનું વર્તન પણ , – ઘણું બધું કહી દે છે
પ્રતિજ્ઞા એક જ કાફી છે મંજિલ સુધી પહોંચાડવા માટે વિકલ્પો તો બહું મળશે રસ્તો ભૂલવાડવા માટે
Good Morning Status and Quotes in Gujrati
જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી
પહેલાં બે માણસ ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો આજકાલ જમાનો એવો આવ્યો કે ત્રીજો વિડીયો ઉતારવા માંડે છે
તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમે સફળ નહીં બનો
ગુજરાતી સુવિચાર
કોઈ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય તેને તોડીએ નહીં તો સારું કેમ કે પાણી ગમે તેટલું ડોળુ હોય એનાંથી તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં, પણ આગ તો ઓલવી જ શકાય.
પૈસા વગર જીંદગી માણી શકાય પરંતુ જીદગી વગર પૈસા વાપરી શકાય નહીં
માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એમાટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે ઍમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિ નૌ ઘડતર નું મહત્વ છે
हे देखील वाचा : वाढदिवसाच्या शुभेच्छा देणारे काही नवीन Quotes आणि Messages
हे देखील वाचा : तुमच्या इंस्टाग्राम पोस्टसाठी Best आणि Unique स्टेटस
हे देखील वाचा : Heart Touching Friendship Quotes in Marathi
हे देखील वाचा : शेअर मार्केट मधून श्रीमंत व्हायचंय? हे १० नियम लक्षात ठेवा
જો વક્ત પર પસીના નહીં બહાતે બાદ મેં વો આંસુ બહાતે હૈ
ગુજરાતી સુવિચાર
હમેં જો મિલા હૈ હમારે ભાગ્ય સે જ્યાદા મિલા હૈ યદી આપકે પાઁવ મેં જીતે નહીં હૈ તો અફસોસ મત કીજીએ દુનિયા મેં કઈ લોગોં કે પાસ તો પૉવ હી નહીં હૈ
ઉદારતા અને કંજુસાઈ મહાપુરુષો ના શબ્દો છે
સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય
ગુજરાતી સુવિચાર Life Suvichar Gujarati
માણસ ભગવાન ની પુજા નથી કરતો પરંતુ તેમની મુર્તિ માં છુપાયેલી પોતાની મહત્વાકાંક્ષા ની પુજા કરે છે
પરિવર્તન અનિવાર્ય છે જુઓને પાણીને પણ તરવું હોય તો બરફ ? બનવું જપડે
ક્યાંક તો આપણી જરૂર હશે દુનિયામાં ઇશ્વરે અમસ્તી જ તો મહેનત નહીં કરી હોય આપણને બનાવવાની જીંદગી શીખવે તે શીખી લેવાય કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર
gujarati suvichar
લોકો કહે છે પૈસા રાખજો ખરાબ સમય માં કામ આવશે હું કહું છું કે સારા લોકો સાથે રાખજો ખરાબ સમય જ નહીં આવવા દે
ખોટું બોલવાથી પાપ લાગે પણ સાચું બોલવાથી પથારી ફરી જાય એનું શું
બંધ પૈસાના મોહતાજ નથી હોતા કારણકે અમુક સંબંધ નફો નથી આપતા પરંતુ અમીર જરૂર બનાવી દે છે
gujarati suvichar
કડવા સચ જબ રિતે મેં દરાર આતી હૈ તો સામને વાલે કી હર બાત મેં હી બુરાઈ નજર આતી હૈ
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ
જ્યારે પણ કોઈને હસતા જોવું છું ત્યારે વિશ્વાસ આવી જાય છે કે ખુશી ખાલી પૈસાથી નથી મળતી જેનું મન મસ્ત છે એની પાસે બધું જ છે
જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય ત્યારે ભવિષ્ય તો બાકી જ હોય
gujarati suvichar 2022
જિંદગીમાં એજ વ્યક્તિ ખુશ રહી શકે છે જેમના પર દુશ્મન “લીંબુ” ફેંકે તો તેનો સરબત બનાવી ને પી જાય બાકી કેટલાય તો “વહેમથી” જ મરી જાય
ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું વિચારેલું કે વાંચેલું નહી પરંતુઆપણું કરેલું નોંધાય છે જીવનમાં પસ્તાવો કરવાનું છોડો સાહેબ કંઈક એવું કરો કે તમને છોડનારા પસ્તાય
કોઈ સારી વ્યક્તિથી કાંઈ ભૂલ થાય તો સહન કરી લેજો કારણકે મોતી જો, કચરામાં પડી જાય તો પણ એ કિંમતી જ રહે છે
gujarati suvichar
મહેનત એ એવી સોનેરી ચાવી છે જે ભાગ્ય ના દ્વાર ઉઘાડી નાખે છે
માણસ પોતાનું ઘમંડ એના સારા સમયે બતાવે છે પણ એનું પરિણામ એને તેના ખરાબ સમયે ભોગવવું પડે છે
જીવનમાં ક્યારેક ધાર્યું પણ ના હોય માંગ્યું પણ ના હોય અને વિચાર્યું પણ ના હોય અને મળી જાય એનું નામ સુખ
દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ બસ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે
suvichar gujarati 2022
ધારેલા પૈસા કમાઈ લો તો સફળતા કહેવાય અને જ્યાં પણ જાવ ઓળખાણ ના આપવી પડે એને સિદ્ધિ કહેવાય
સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી
જે સાથે હોય છે એ સમજતા નથી અને જે સમજે છે એ સાથે હોતા નથી
suvichar gujarati
દાન ધર્મ ની પૂર્ણતા છે, ધર્મનો શૃંગાર છે. દાન ની સફેદ ચાદરથી આપણે આપણા અસંખ્ય પાપ છુપાવીએ છીએ
શુભ સવાર સુવિચાર ગુજરાતી Good Morning Suvichar in Gujarati
નજર અંદાઝ તો ઘણું કરવા જેવું હોય છે પણ અંદાઝ એવો રાખવો કે બધું નજરમાં રહે 🌸 શુભ સવાર 🌸
શાંતિ અને સંતોષ જ પૂર્ણવિરામ છે એ સિવાયના બધા જ સુખ અલ્પવિરામ છે 🌸 શુભ સવાર 🌸
કેટલાક લોકો સાથેના તમારા સબંધો ભગવાન જ ખરાબ કરી નાખે છે કારણ કે તે તમારી જિંદગી ખરાબ થાય તેવુ ઈચ્છતા નથી 🌸 શુભ સવાર 🌸
suvichar gujarati
લોકો કહે છે કે પૈસા થી બધું ખરીદી શકાય છે તો પૈસા થી કોઈના પર ઉતરી ગયેલ ‘વિશ્વાસ’ ખરીદી બતાવો 🌸 શુભ સવાર 🌸
સાચા સંબંધો નો સાર કેટલો વગર બોલે વેદના વંચાય એટલો 🌸 શુભ સવાર 🌸
અજવાળામાં એકલા ચાલવા કરતા અંધારામાં મિત્રો સાથે સફર કરવી સારી 🌸 શુભ સવાર 🌸
good morning suvichar in gujarati
પાણી, પૈસા અને પ્રેમ વ્હાલ, વરસાદ અને વિચાર સમયસર આવે તો જ કામના હો 🌸 શુભ સવાર 🌸
વાત કરવાથી જો વાત બની જતી હોય તો વાત કરી લેવી જોઈએ ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે 🌸 શુભ સવાર 🌸
ભૂલ થઇ હોય તો સ્વીકારી લેવી એક ભૂલના કારણે વર્ષો જુના સંબંધો પણ બગડી શકે છે 🌸 શુભ સવાર 🌸
સભ્યતાના લીધે રાખેલ મૌન ક્યારેક તમને મુર્ખ કે નબળા સાબિત કરે છે 🌸 શુભ સવાર 🌸
good morning suvichar in gujarati 2022
સાચા સંબંધો નો સાર કેટલો વગર બોલે વેદના વંચાય એટલો 🌸 શુભ સવાર 🌸
જીતવું જ હોય તો કોઈકનું દિલ જીતો દુનિયા જીતીને તો સિકંદરે પણ કંઈ ઉખાડી નહોતું લીધું 🌸 શુભ સવાર 🌸
માર્ગદર્શન જો સાચું હોય ને સાહેબ તો દીવાનો પ્રકાશ પણ સૂરજનું કામ કરી જાય છે 🌸 શુભ સવાર 🌸
good morning suvichar in gujarati 2022
V.I.P લોકો સાથેના સંબંધો માં ફક્ત સલાહ મળશે તમારા લેવલ ના લોકો જોડે સબંધ રાખો અડધી રાતે કામ આવશે 🌸 શુભ સવાર 🌸
ખુશ રહેવા માટે ભૂલ ને ભૂલતા શીખો પછી એ આપણી હોય કે બીજા કોઈ ની 🌸 શુભ સવાર 🌸
કૂંડામાં રહીને વટ(વડ) વૃક્ષ ના બની શકાય મોટા થવું હોય તો જમીન માં ઉતરવું પડે 🌸 શુભ સવાર 🌸
જીવનમાં બધું જ મળશે પણ સંબંધો નહીં મળે ગુમાવેલા પૈસા ફરી કમાઈ લેવાશે ગુમાવેલા સંબંધો નહીં કમાઈ શકો 🌸 શુભ સવાર 🌸
good morning suvichar gujarati
સંબંધો માં શક્તિ અને બુદ્ધિ કરતા, સમજદારી અને ભરોસો વધારે મહત્વના છે 🌸 શુભ સવાર 🌸
સબંધ વટ કરવાથી નહીં, વાત કરવાથી સચવાય છે 🌸 શુભ સવાર 🌸
કોઈની ભૂલ હોય તો શુભચિંતક બની કાનમાં કહેજો ગામમાં નહીં 🌸 શુભ સવાર 🌸
good morning suvichar gujarati
જે જતું કરી શકે એ લગભગ બધું જ કરી શકે 🌸 શુભ સવાર 🌸
કદર હોય કે કિંમત બહાર ના જ કરે દોસ્ત, ઘર ના તો ખાલી સંભળાવે 🌸 શુભ સવાર 🌸
અંદરથી સળગતો હોય એની જોડે બેસવા જજો, લાશ સળગ્યા પછીનું બેસણું વેસ્ટ ઓફ ટાઇમ છે 🌸 શુભ સવાર 🌸
મૂળ વગરના વૃક્ષ ને વિશ્વાસ વગર ના સબં, વધુ સમય ટકતા નથી 🌸 શુભ સવાર 🌸 🙏🏻 જય માતાજી🙏🏻
life suvichar gujarati
મૂળ વગરના વૃક્ષ ને વિશ્વાસ વગર ના સબંધ વધુ સમય ટકતા નથી 🌸 શુભ સવાર 🌸
છેતરાયેલ અને ઘડાયેલ ક્યારેય પાછા પડતાં નથી 🌸 શુભ સવાર 🌸
કડવું સત્ય ભગવાન ત્યારે જ યાદ આવે જ્યારે તમારાથી કઈ ના થાય 🌸 શુભ સવાર 🌸
શુભ સવાર સ્ટેટસ Good Morning Quotes in Gujarati
અશક્ય ભલે કંઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી
આશાવાદ એવો માર્ગ છે જે વ્યક્તિને અચૂક સફળતા તરફ લઈ જાય છે
આંખો નહીં ધરાવનાર કરતાં પોતાના દોષ છુપાવનાર આંધળો હોય છે
suvichar in gujarati text
સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી
જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો
Top 20 Rajasthani Status in Hindi 2021 and Marwadi Status
अगर आपके पास भी Good Morning Quotes in Gujarati, શુભ સવાર સ્ટેટસ, શુભ સવાર સુવિચાર ગુજરાતી, Good Morning Suvichar in Gujarati, નાના સુવિચાર ગુજરાતી में कुछ बेहतरीन Quotes या Status हैं, तो नीचे Comments में लिखें। हम उन्हें Post में जरूर शामिल करेंगे।